Purpos of Ramkatha

Purpose of Ralkatha Mahotsav Paris

પૂજ્ય઼ બાપૂ ,

પેરીસમાં ગુજરાતી કે સમસ્ત હિન્દુ ઓનો મુળ પ્રશ્ન કે સંપતિ કમાવામા સંસ્કૃતિ અને સંતતી ગુમાવી રહ્યા છે,
ગઈકાલ, આજ અને આવતીકાલનાં જે સંજોગ ઉભા થઈ રહ્યા છ, તેમાં  સંસ્કૃતિ ક્યાં જ્શે?
અમારા છોકરાવોને અને અમને સનાતન ધર્મની સાચી સમજણ મળે અને અમે સનાતન ધર્મના સાચા ઉપાસક બની શકીએ,
તેમજ પરદેશની ધરતી પર આપણે હિન્દુત્વની સાચી ઓળખાણ આપી શકીએ,
અમારી જનરેશન ગેપ દુર થાય  અને સંયુક્ત કુટુંબ સાથે મધુરતાથી જીવન જીવી શકીએ,
આ જરૂરીઆતની વાતો રામકથા માધ્યમથી તલગાજરડા વ્યાસપીઠ પરથી
આપની સરળ શૈલીમાં પેરીસના એફિલ ટાવરની  જેવી ઊંચાઈથી
બધા જીજ્ઞાશુંઓ સુધી પહોંચે એવી અમારી કરબધ્ધ વિનંતી.

Ramkatha Mahotsav Paris